Searching...
Sunday, 26 February 2012

"શું આને પ્રેમ કેહવાય?"



એક શેહેર મા કોઈક એક આંધળી છોકરી હતી જે પોતાના થી ધ્રુણા કરતી હતી તે દરેક ની સાથે નફરત અને ગુસ્સા થી વાત કરતી.તે તેના નજીક ના મિત્ર ને છોડી ને બધા ની ધ્રુણા કરતી હતી તેનો આ મિત્ર હમેશા તેની નજીક રેહતો હતો. આ છોકરી એ તેના મિત્રને કહ્યું જો હું આ જગત ને જોઈ શક્તિ તો ચોક્કસ હું તને પરણી જતી.

એક દિવસ, કોઈકે પોતાની આંખો આ છોકરી ને દાન માં આપી હવે તે બધા ને જોઈ શકવાની હતી પેલા છોકરા એ જે આ આંધળી છોકરી નો મિત્ર હતો તેને પૂછ્યું કે હવે તો તું મને પરણી શકે ને.
આ બાજુ છોકરી એ જયારે જોયું કે તે છોકરો પણ આંધળો છે તો તેણે લગ્ન કરવાની ના પડી દીધી.
છોકરા એ ઘણા દુખ સાથે આંખો માંથી વેહતા આંસુ સાથે તે છોકરી ને ફોન કર્યો  અને કહ્યું “ કે ફક્ત મારી આંખો નો ખ્યાલ રાખજે તારું જીવન આબાદ રહો. “

મન માં ઉઠનારા પ્રશ્નો --
 ૧) શું પ્રેમ એટલે ફક્ત બીજા ને ચાહવું એ?
 ૨) શું સ્વાર્થ ખાતર પ્રેમ થઇ શકે?
 ૩) જેમ ઘણા વૈજ્ઞાનિકો કહે છે તેમ શું પ્રેમ એટલે "શરીર માં થતો બાયોલોજીકલ આથવા કેમિકલ રીએક્શન"
 ૪) આજ કાલ પ્રેમ ના વાવડ છે જેમ ફેબ્રુઆરી આવે એટલે બધે પ્રેમ પ્રેમ થઇ જાયે ને પછી ફક્ત છેલ્લે રહે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ?
 ૫) જો ખરેખર પ્રેમ હોત તો આ છોકરી તે છોકરા ને મળત કે નહિ ?
 ૬) આપણે પણ કહી શકીએ કે " છોકરી ના કેરેકટાર માં દમ નથી કે પછી જમાનો જ એવો છે 

પણ જો જોઈએ તો કોઈ લેખકે અંગ્રેજી માં સરસ જ કહ્યું છે  જીવન એ અનમોલ છે તેમાં સબંધો મિત્રો અને પ્રેમ ક્યાં મળે છે તે તમે ના શોધી શકો તો તમારું જીવન વ્યર્થ જ જવાનું છે. માટે તમારા જીવન માં દરેક પાત્ર ને ચોક્કસ જાણી ને પસંદ કરવા જોઈએ. જેમ બહુ મિત્રો કરતા એક મિત્ર જે મુશ્કેલી એ આજે તે ખરો મિત્ર હોય છે તેમ જ જીવન માં આવનાર દરેક ઘટક કે સભ્ય નું હોય છે.

Life Is A Gift
Today before you think of saying an unkind word–
think of someone who can’t speak.
Before you complain about the taste of your food–
think of someone who has nothing to eat.
Before you complain about your husband or wife–
think of someone who is crying out to God for a companion.
Today before you complain about life–
think of someone who went too early to heaven.
Before you complain about your children–
think of someone who desires children but they’re barren.
Before you argue about your dirty house, someone didn’t clean or sweep–
think of the people who are living in the streets.
Before whining about the distance you drive–
think of someone who walks the same distance with their feet.
And when you are tired and complain about your job–
think of the unemployed, the disabled and those who wished they had your job.
But before you think of pointing the finger or condemning another–
remember that not one of us are without sin and we all answer to one maker.
And when depressing thoughts seem to get you down–
put a smile on your face and thank God you’re alive and still around.
Life is a gift – Live it, Enjoy it, Celebrate it, and Fulfill it.



0 comments:

Post a Comment

Search This Blog

Subscribe via email