સામાન્ય રીતે કહીએ કે કોઈ પણ જગ્યા એ smith નો અંગ્રેજી અર્થ મુકવા માં આવે એટલે એનો સામાન્ય અર્થ થયે છે "સર્જન કરનાર એટલે કે કોઈક નવી બાબત ની શોધ કરનાર આથવા તો નવી વસ્તુ કે પદાર્થ ને બનાવનાર.
અહિયા હું કોઈક નવી બાબત સાથે મારા વિચારો અને અનુભવો ને મારા મિત્રો અને વાચકો સાથે ઓનલાઇન શેર કરવા માંગું છુ જેમાં મારી પાસે ના computer ને લગતા જ્ઞાન નો સમાવેશ થાયે છે. કદાચ ગુજરાતી માં બ્લોગ લખનાર ઓછા હશે પણ હુ એ આશાએ વિચારો નો મંચ મુકવા માંગું છુ કે જે થી અન્ય મિત્રો ને પણ કોઈક નવી જાણકારી મેળવવાનો લહાવો મળે. હું આશા રાખું છુ કે તમને મારા computer ને લગતા જ્ઞાન થી સારો લહવો મળશે.
0 comments:
Post a Comment